________________
૫૮
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ થયા તેમને મરણ પ્રસંગ ખંભાતના જૈન સંઘે કેવી રીતે ઉજવ્યો તે જાણવા યોગ્ય હોવાથી નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે.”
જેઠ વદિ એકાદશી, ઉગતઈ આદિતવાર, શ્રી વિજયસેનસૂરિદ પામ્યા, સ્વર્ગ સુખસાર. ૩૯ ઉત્તમ જાતિ કથિયા કેરી, પંચ ભાતિ બહુમૂલ, * * સત્તરખઠ માંડવી મંડાણુઇ, રચના કરી અમૂલ. ૪૦
ભાગી ધર્મ કરૂ જગિ જાણું, એ તનુ પુણ્યતણું પરિમાણ, જુઓ જેસંગજી નિરવાણ, હુઆ જે જિનશાસન ભણ;
• ભાગી ધર્મ કરૂ જગજાણ–આંચલી. અંગ પૂંજણઈ પૂજ્યતણુઈ તિહાં મહીમુંદી સઈ વીસ, * અગર દેઈ મણ અધમણ કેસર, કડી મણ ચાલીસ. ૪૧ સાર કપુર ચુઓ કસ્તુરી, સિંખરાં દ્રવ્ય અનેક, તે સેવિ દહન વેલા ચિતોમાં આણું કવિએ વિવેક, કર, ચિતામાંહિ શ્રીપૂજ્ય ઈહાડયો, લવ અરજી ગાંધી, મુખ ભરીઉં રૂપઈઈ કપુરઈ, પુણ્ય ગાંઠડી બાંધી ૪૩ ૧ સં ૧૬૭૪ માં વિદ્યાચંદ્ર “શ્રીવિજયસેનસૂરિ નિર્વાણ રાસ’ બનાવ્યા છે. વળી જુઓ –વરસિ સેલ બહુત્તરી, પંભનગરી ઉમાસ
જ કરવા અકબરપુરિ આવ્યા અતિહિ ઉલ્લાસેર–૪૪
જેઠ બહુલ એકાદશી, પ્રહઊગમતઈ ભાંણ, . ચઉસરણાદિ સમાધિર્યું ગુરૂ દૂઉ નિર્વાણે રે.-૪૫ ,
મખબલ કેરી માંડવી માંડી સતર ખંડ ચાલીસ મણ સૂકડી મિલી, ત્રિણ મણ અગર અખંડેરે-૪૬ અધમણ કેસર તિહાં મિલ્યુ મિલ્યો ઘણો ઘનસાર, કસ્તૂરી ચરી ઘણી આદિકને ન પારે રે-૪૭ દ હજાર મહમું દિઈ પૂજ્યા પૂજ્ય નવાંગ, ઇમ ગુરૂના નિર્વાણને દઉ ઉ વ ચંગા રે–૪૮. મહમુંદી સઘલી મિલી આઠ હજાર પ્રમાણ, 'પચી થંભાયતતણુઈ સંઘઈ જાણ સુજાણે રે-૪૯
જગિ જાણે એકાદશી ઇક ગુરૂ હીરછ કીધ,
બીજી ગુરૂ જેસંગજી કીધ જગત્ર પ્રસિદ્ધો રે–પ૦ સં. ૧૬૪ માં ગુણવિજય રચિત સજઝાય . સઝાયમાલા
ભાગ ૧ લે પૃ. ૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org