________________
૧૪ થે
(૧) દ્રવ્ય આત્મા (૨) કષાય આત્મા (૩) યોગ આત્મા (૪) ઉપયોગ આત્મા (૫) જ્ઞાન આત્મા (૬) દર્શનઆત્મા (૭) ચારિત્રા આત્મા (૮) વીર્ય આત્મા. પ્રશ્ન ૨૦ - ૧૪ ગુણસ્થાનમાં આઠ આત્મામાંથી કેટલા આત્મા હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા આત્મા?
કયા ? ૬ આત્મા
(જ્ઞાન આત્મા અને ચારિત્ર આત્મા વર્જીને) ૭ આત્મા
(ચારિત્ર આત્મા વજીને) ૫ મે ૭ આત્મા
(દેશથી ચારિત્ર છે) ૬ થી ૧૦ માં ૮ આત્મા
(બધા છે.). ૧૧,૧૨,૧૩ માં ૭ આત્મા
(ષાય આત્મા વર્જીને) ૧૪ મે ૬ આત્મા
(ષાય આત્મા અને યોગ આત્મા વર્જીને) સિદ્ધમાં ૪ આત્મા
દ્રવ્ય, ઉપયોગ, જ્ઞાન અને દર્શન આત્મા) પ્રશ્ન ૨૧ - પરસ્પર આઠ આત્માનો સંબંધ શું? તથા આઠ આત્માનો અલ્પબદુત્વ લખો. ઉત્તર – આઠઆત્મા નિયમો
ભજના (૧) દ્રવ્યાત્મામાં ૨- ઉપયોગ, દર્શન
પ- કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય (ર) કષાયાત્મામાં પ- દ્રવ્ય, યોગ, ઉપયોગ, દર્શન, વીર્ય ૨- ચારિત્ર, જ્ઞાન, (૩) યોગાત્મામાં ૪- દ્રવ્ય, ઉપયોગ, દર્શન, વીર્ય ૩- કષાય, જ્ઞાન, ચારિત્ર (૪) ઉપયોગાત્મામાં ર- દ્રવ્ય, દર્શન
પ- કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય (૫) જ્ઞાનાત્મામાં ૩- દ્રવ્ય, ઉપયોગ, દર્શન,
૪- કષાય, યોગ, ચારિત્ર, વીર્ય (૬) દર્શનાત્મામાં ૨- દ્રવ્ય, ઉપયોગ
પ- કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય (૭) ચારિત્રાત્મામાં પ- દ્રવ્ય, ઉપયોગ, જ્ઞાન, દર્શન, વીર્ય - કષાય, યોગ (૮) વીર્યાત્મામાં ૩- દ્રવ્ય, ઉપયોગ, દર્શન,
૪- કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર આઠ આત્માનો અલ્પ-બહુત :આત્મા
અલ્પ-બહુત્વ
સમજૂતી સૌથી થોડા ચારિત્રાત્મા સંખ્યાતા
(૬ થી ૧૪ ગુણસ્થાનવાળા) તેનાથી જ્ઞાનાત્મા
અનંતગુણા
(૧-૩ ગુણસ્થાન વર્જી બધા ગુણસ્થાન
તથા સિદ્ધ) તેનાથી કષાયાત્મા
અનંતગુણા
(૧ થી ૧૦ ગુણસ્થાન વાળા) તેનાથી યોગાત્મા
વિશેષાધિક
(૧ થી ૧૩ ગુણસ્થાન વાળા) તેનાથી વીર્યાત્મા
વિશેષાધિક
(૧ થી ૧૪ ગુણસ્થાન વાળા) તેનાથી ઉપયોગાત્મા, વ્યાત્મા તથા દર્શન આત્મા પરસ્પર તુલ્ય તથા વીર્યાત્માથી વિશેષાધિક
(સંસારી તથા સિદ્ધ) પ્રશ્ન ર૨ - ૧૪ ગુણસ્થાનમાં જીવના ૧૪ ભેદમાંથી કેટલા હોય? ઉત્તર – જીવના ૧૪ ભેદ – (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય (૨) બાદર એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિય (૪) તેઈન્દ્રિય (૫) ચ6રિન્દ્રિય (૩) અસંજ્ઞી પંચેન્દ્રિય (૭) સંજ્ઞી પંચેન્દ્રિય એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા = ૧૪ ભેદ
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
000000000000000000
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org