________________
ક્રમશઃ ઉપશમાવતા છેલ્લે સંજ્વલન લોભને ઉપશમાવી સંપૂર્ણ ૨૮ મોહનીયની પ્રકૃતિનો ઉપશમ કરી ૧૧ માં ગુણસ્થાનમાં પ્રવેશે ત્યાં અંતર્મુહૂર્ત રહે. ત્યાં જો આયુષ્ય પૂરું થાય તો અનુત્તર વિમાનમાં જાય ત્યાં ચોથું ગુણસ્થાન પામે. પરંતુ ૧૧ મે જો કાળ ન કરે તો ત્યાંથી અંતર્મુહૂર્તની સ્થિતિ પૂરી થતાં નિશ્ચયથી પડે તો કોઈ અપ્રમત્ત સંયત ગુણસ્થાને, કોઈ પ્રમત્ત સંયતમાં, કોઈ દેશવરતિમાં તો કોઈ ચોથા અવિરત સમ્યગ્દષ્ટમાં અને કોઈ પ્રથમ ગુણસ્થાનમાં પણ ચાલ્યા જાય.
જો કે ઉપશમ શ્રેણિ કરનાર સાધકને ત્રણ સંઘયણ (ઉપરના) કહ્યા છે. પણ જે ઉપશમ શ્રેણિમાં કાળ કરે તે તો વજઋષભનારાચ સંઘયણ વાળા જ હોય.
30
Jain Educationa International
ક્ષપક શ્રેણિ યંત્ર
તતઃ સિદ્ધ્યતિ ક્ષપતિ-૧૪૮
૧૨ પ્રકૃતિ ૭૩ પ્રકૃતિ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫=૧૪ (૧૨મે ગુણ.)
૧૪ મે ગુણસ્થાને. ૧૩ મે ગુણસ્થાને.
નિદ્રા દ્વયં-૨ સંજ્વલન લોભ-૧
૧૨ મે ગુણસ્થાને. ૧૦ મે ગુણસ્થાને.
સંજ્વલન માયા-૧
સંજ્વલન માન-૧ સંજ્વલન ક્રોધ-૧
પુરુષવેદ-૧ હાસ્યાદિ ષટ્ક-૬ સ્ત્રી વેદ-૧
નપુંસક વેદ-૧
નવમે ગુણસ્થાને.
એકેન્દ્રિયાદિ-૧૬
અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ-૪ પ્રત્યાખ્યાનવરણીય ક્રોધ, માન, માયા, લોભ-૪ દેવ, નારક, તિર્યંચ-આયુષ્ય-૩
સમકિત મોહનીય-૧
મિશ્ર મોહનીય-૧
મિથ્યાત્વ મોહનીય-૧ અનંતાનુબંધી ક્રોધ, ચતુષ્ક-૪
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન ! ગુણસ્થાન સ્વરૂપ
For Personal and Private Use Only
૯મે ગુણસ્થાને
૪ થી ૭
ગુણસ્થાન.
www.jainelibrary.org