________________
ચૌદમો બોલ
નવ તત્ત્વના ૧૧૫ ભેદ
૧. જીવના ૧૪ ભેદ ૨. અજીવના ૧૪ ભેદ ૩. પુણ્યના ૯ ભેદ ૪. પાપના ૧૮ ભેદ ૫. આચરણના ૨૦ ભેદ ૬. સંવરના ૨૦ ભેદ ૭. નિર્જરાના ૧૨ ભેદ' ૮. બંધના ૪ ભેદ ૯. મોક્ષના ૪ ભેદ તત્ત્વનો અર્થ છે –સર્વસુ. તે વસ્તુ કે જેનું વાસ્તવિક અસ્તિત્વ હોય. તત્ત્વ નવ છે૧. જીવ–ચેતનામય અવિભાજ્ય અસંખ્ય-પ્રદેશી પિંડ. ૨. અજીવ–અચેતન તત્ત્વ..
૩. પુણ્ય–સુખ આપનાર ઉદીયમાન શુભ કર્મ પુદ્ગલસમૂહ.
૪. પાપ–દુ:ખ આપનાર ઉદીયમાન અશુભ કર્મ પુગલસમૂહ.. .. . . :
= ચૌદમો બોલ૦૮૯ ૩ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org