________________
બારમો બોલ
પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયો (૧) શ્રોત્રેજિયના ત્રણ વિષયો છે–
૧. જીવ શબ્દ ૨. અજીવ શબ્દ ૩. મિશ્ર શબ્દ (૨) ચક્ષુરિન્દ્રિયના પાંચ વિષયો છે–
૪. કૃષ્ણ વર્ણ પ. નીલ વર્ણ ૬. રક્ત વર્ણ ૭. પિત વર્ણ
૮. શ્વેત વર્ણ (૩) પ્રાણેન્દ્રિયના બે વિષયો છે –
૯. સુગંધ ૧૦. દુર્ગધ (૪) રસનેન્દ્રિયના પાંચ વિષયો છે—
૧૧. અમ્લ રસ ૧૨. મધુર રસ ૧૩. કટુ રસ
૧૪. કષાય રસ ૧૫. તિક્ત રસ (૫) સ્પર્શનેન્દ્રિયના આઠ વિષયો છે–
૧૬. શીત સ્પર્શ ૧૭. ઉષ્ણ સ્પર્શ ૧૮. રુક્ષ સ્પર્શ ૧૯. સ્નિગ્ધ સ્પર્શ ૨૦. લઘુ સ્પર્શ ૨૧.ગુરુ સ્પર્શ
૨૨. મૃદુ સ્પર્શ ૨૩. કર્કશ સ્પર્શ પાંચ ઇન્દ્રિયોના વિષયો, ગોચર, કાર્યક્ષેત્ર અથવા વિહરણક્ષેત્ર ત્રેવીસ છે. સંક્ષેપમાં શ્રોત્રેન્દ્રિયનો શબ્દ, ચક્ષુ ઇન્દ્રિયનો રૂપ,
= હ બારમો બોલ૦૮૧ ૩ ==
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org