SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષાએ પહેલું ગુણસ્થાન આદિ-સહિત અને અંત-સહિત છે, તેના સિવાય બધા સાદિ-સાંત છે—આદિ-સહિત અને અંત–સહિત છે. શેષ ગુણસ્થાનોનો કાળ બીજા ગુણસ્થાનનું કાળ-માન છ આવલિકા. ત્રીજા ગુણસ્થાનનું કાળ-માન અંતર્મુહૂર્ત. ચોથા ગુણસ્થાનનું કાળ-માન તેત્રીસ સાગરથી કંઈક વધુ. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનનું કાળ-માન કરોડ પૂર્વથી કંઈક ઓછું. સાતમાથી બારમા ગુણસ્થાનનું કાળ-માન અંતર્મુહુર્ત. તેરમા ગુણસ્થાનનું કાળ-માન કરોડ પૂર્વથી કંઈક ઓછું. ચૌદમા ગુણસ્થાનનું કાળ-માન પાંચ હ્રસ્વાક્ષર(અ, ઇ, ઉ, ઋ, લૂ) ઉચ્ચારણ માત્ર Jain Educationa International જીવ-અજીવ ૦૮૦ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005343
Book TitleJiva Ajiva
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy