________________
અગિયારમો બોલ
ગુણસ્થાન ચૌદ ૧. મિથ્યાષ્ટિ
૮. નિવૃત્તિ બાદર ૨. સાસ્વાદન-સમ્યક્ દષ્ટિ ૯. અનિવૃત્તિ-બાદર ૩. મિશ્ર
૧૦. સૂક્ષ્મ-સંપાય ૪. અવિરત-સભ્ય દૃષ્ટિ ૧૧. ઉપશાંત મોહ પ. દેશવિરતિ
૧૨. ક્ષીણ મોહ ૬. પ્રમત્ત-સંયત
૧૩. સયોગી કેવલી ૭. અપ્રમત્ત-સંયત
૧૪. અયોગી કેવલી આત્મિક ગુણોના અલ્પતમ વિકાસથી માંડીને તેના સંપૂર્ણ વિકાસ સુધીની સમસ્ત ભૂમિકાઓને જૈન-દર્શનમાં ચૌદ ભાગમાં વહેંચી દેવામાં આવી છે, જેમને ગુણસ્થાન કહે છે. આત્માની નિર્મળતાથી ગુણસ્થાન ક્રમશઃ ઊંચા થતા જાય છે અને મલિનતાથી નીચા. ૧. મિથ્યાષ્ટિ ગુણસ્થાન
જેની તત્ત્વશ્રદ્ધા વિપરીત હોય તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. તેના ગુણસ્થાનને મિથ્યાદષ્ટિ-ગુણસ્થાન કહેવામાં આવે છે. - મિથ્યાદષ્ટિ વ્યક્તિની ક્ષાયોપથમિક દૃષ્ટિનું નામ પણ મિથ્યાદૃષ્ટિ છે, તેને પણ મિથ્યાદષ્ટિ-ગુણસ્થાન કહી શકાય છે.
= અગિયારમો બોલ - ૭૩ =
I
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org