________________
દસમો બોલ
કર્મ આઠ
૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય ૪. મોહનીય ૫. આયુષ્ય ૬. નામ ૭. ગોત્ર ૮. અંતરાય
જીવ ચેતનામય અરૂપી પદાર્થ છે. તેની સાથે લાગેલા સૂક્ષ્મ મલાવરણને કર્મ કહે છે. કર્મ પુદ્ગલ છે, જડ છે. કર્મના પરમાણુઓને કમંદળ કહેવામાં આવે છે. આત્મા પર લાગેલી રાગદ્વેષરૂપી ચિકાશ અને યોગરૂપી ચંચળતાને કારણે કર્મ પરમાણુ આત્માની સાથે ચોંટી જાય છે. કર્મબળ આત્માની સાથે અનાદિકાળથી ચોટેલા છે. તેમાંથી કેટલાંક છૂટા પડે છે, તો કેટલાંક નવાં ચોંટી જાય છે. આ રીતે આ ક્રિયા બરાબર ચાલુ રહે છે.
મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગના કારણે આત્મા કર્મ-વર્ગણા ગ્રહણ કરે છે અને તે જ કર્મ છે. કર્મ-વર્ગણા એક
જીવ-અજીવ ૫૪ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org