________________
SSA.
૫. છ પૌગલિક શક્તિઓ (પર્યામિઓ)નું સ્વરૂપ અને કાર્ય. ૬. દસ જીવનશક્તિઓ (પ્રાણો)નું સ્વરૂપ અને કાર્ય. પર્યાપ્તિ અને
પ્રાણનો સંબંધ. આયુષ્યપ્રાણનું વિશદ વિવેચન. ૭. પાંચ પ્રકારના શરીરો અને તેમનું સ્વરૂપ. ૮. મનોયોગ, વચનયોગ અને કાયયોગનું વિશદ વિવરણ. ૯. પાંચ પ્રકારનાં જ્ઞાન, ત્રણ પ્રકારનાં અજ્ઞાન અને ચાર પ્રકારનાં
દર્શન (સામાન્ય બોધ)નું વિશદ વિવેચન. ૧૦. આઠ પ્રકારનાં કર્મ, તેમની નિષ્પત્તિઓ, તેમનું સ્વરૂપવર્ણન
અને કર્મબંધના વિવિધ હેતુઓનો ઉલ્લેખ. • કર્મની મુખ્ય દસ અવસ્થાઓનું વિવરણ. • આત્મા અને કર્મના સંબંધની વિશદ જાણકારી.
કાર્ય-નિષ્પત્તિનાં પાંચ કારણોનો ઉલ્લેખ. ૧૧. આત્મવિકાસની ચૌદ ભૂમિકાઓ (ગુણસ્થાનો)નું વિવરણ
અને તેમના અધિકારીઓની ચર્ચા. ગુણસ્થાનોના કાલમાન
આદિ. ૧૨. ઇન્દ્રિયોના વિષયો અને તેમનું સ્વરૂપ. ૧૩. દસ પ્રકારનાં મિથ્યાત્વ.
નવ તત્ત્વ અને તેમનાં ભેદ-પ્રભેદો. મોક્ષના ચાર સાધક
તત્ત્વોનું વિશ્લેષણ. ૧૫. આત્માનાં અસ્તિત્વનાં સાધક-બાધક પ્રમાણો. આત્મા
અમૂર્ત છે, તો પછી પદાર્થ કેવી રીતે ? આત્માનું પરિમાણ વગેરે વગેરે. ચોવીસ દંડકો (કર્મ-ફળ ભોગવવાનાં સ્થાનો)નો નિર્દેશ
અને ભેદ-પ્રભેદો. ૧૭. છ વેશ્યાઓ અને તેમનાં લક્ષણ. ૧૮. ત્રણ પ્રકારની દૃષ્ટિઓનું વિવેચન.
સમ્યક્તનાં લક્ષણ, દૂષણ અને ભૂષણ . ૧૯. ચાર પ્રકારનાં ધ્યાનનું વિવરણ.
૧૪.
*
IV
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org