________________
મૂકવામાં આવે તો કેટલીક જ ક્ષણોમાં આખો ઢગલો સળગી જશે.
(૨) બે સમાન વસ્ત્રના ટુકડા સમાન પાણીમાં ભીંજવવામાં આવ્યા. તેમાંથી એક કપડાંને ફેલાવીને સૂકવવામાં આવે અને બીજાને સંકેલીને. પહેલું કપડું જલ્દી સુકાશે અને બીજું ઘણા વખત પછી. પાણીનું પરિમાણ અને કપડાની શોષણક્રિયા સરખી જ હોવા છતાં પણ કપડાંના સંકોચ અને વિસ્તારને કારણે સુકાવામાં સમયનો તફાવત પડે છે. તે જ રીતે સમાન પરિમાણયુક્ત અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યના ભોગવવામાં પણ માત્ર સમયનો તફાવત પડે છે, બીજું કંઈ નહીં.
=
આ
છઠ્ઠો બોલ૦ ૩૧
૩
==
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org