________________
ઇન્દ્રિય-પર્યાપ્તિ વડે ઇન્દ્રિયને યોગ્ય પુદ્ગલોને લઈએ છીએ, ઇન્દ્રિયના રૂપમાં પરિણત કરીએ છીએ, અને છોડી દઈએ છીએ. શ્વાસોચ્છ્વાસ-પર્યાપ્તિ વડે શ્વાસોચ્છ્વાસને યોગ્ય પુદ્ગલોને લઈએ છીએ, શ્વાસોચ્છ્વાસના રૂપમાં પરિણત કરીએ છીએ, અને છોડી દઈએ છીએ.
ભાષા-પર્યાપ્તિ વડે ભાષાને યોગ્ય પુદ્ગલોને લઈએ છીએ, ભાષા-રૂપમાં પરિણત કરીએ છીએ, અને છોડી દઈએ છીએ.
મનઃ-પર્યાપ્તિ વડે માનસ-વિચારોને યોગ્ય પુદ્ગલોને લઈએ છીએ, માનસ-વિચારોના રૂપમાં પરિણત કરીએ છીએ, અને છોડી દઈએ છીએ.
ૐ
Jain Educationa International
પાંચમો બોલ
For Personal and Private Use Only
www.jainelibrary.org