________________
મનસહિત હોય છે, આથી તેમને સંજ્ઞી મનુષ્ય કહેવામાં આવે છે. તે બે પ્રકારના હોય છે :
(૧) કર્મભૂમિક–અસિ (તલવાર વગેરે શસ્ત્ર ચલાવવાં), મસિ (લેખન), કૃષિ, વાણિજય-વ્યવસાય અને શિલ્પ-કલા આદિ વડે જયાં જીવન-નિર્વાહ કરવામાં આવે તેને કર્મભૂમિ કહેવામાં આવે છે. તેમાં રહેનારા મનુષ્યો કર્મભૂમિક કહેવાય
છે.
(૨) અકર્મભૂમિક–જયાં અસિ, મસિ વગેરે કર્મોની વ્યવસ્થા ન હોય, જ્યાં જીવન-નિર્વાહનું મુખ્ય સાધન પ્રાકૃતિક પેદાશ (કલ્પવૃક્ષ) હોય, તેને અકર્મભૂમિ કહેવામાં આવે છે. તે ભૂમિના મનુષ્યો અકર્મભૂમિક કહેવાય છે.
જીવ-અજીવ૧૦
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org