________________
૨. પરિસર્પ - સરકીને ચાલનારા
‘ચતુષ્પાદ’ના ચાર વિભાગ કરવામાં આવે છે ઃ જેને એક ખરી હોય—ઘોડા, ગધેડા
(ક) એકખુર
વગેરે.
-
(ગ) ગંડી-પદ
(ખ) દ્વિભુર — જેને બે ખરી હોય —ગાય, ભેંસ વગેરે. · ગોળ પગવાળા—હાથી, ઊંટ વગે૨ે. (ઘ) સનખ-પદ— નખ સાથેના પગવાળા—સિંહ, વાઘ, કૂતરાં, બિલાડાં વગેરે.
―――――――
‘પરિસર્પ’ના બે વિભાગ કરવામાં આવે છે ઃ
(ક) ભુજ-પરિસર્પ — જે ભુજાઓના આધારે ચાલે છે નોળિયા, ઉંદર વગેરે.
(ખ) ઉર-પરિસર્પ— જે છાતીના આધારે ચાલે છે—સર્પ વગેરે.
૩. નભચર -આકાશમાં વિચરનારા જીવો. તેમને ખેચર કે પક્ષી પણ કહે છે. તેમના ચાર ભેદ છે :
(ક) ચર્મ પક્ષી
ચામડાના પગવાળાં. ચામાચીડિયાં
વગેરે.
――――
(ખ) રોમપક્ષી
હંસ, ચાતક વગેરે.
(ગ) સમુદ્ગપક્ષી તેમની પાંખો સદા અવિકસિત રહે છે. અર્થાત્ ડબ્બાના આકાર જેવી એમની પાંખો સદા ઢંકાયેલી રહે છે. આ પક્ષીઓ મનુષ્યક્ષેત્રથી હંમેશાં બહાર જ હોય છે.
.2
Jain Educationa International
–
▬▬▬
(ઘ) વિતત-પક્ષી જે પક્ષીઓની પાંખો હંમેશાં ખુલ્લી કે વિસ્તૃત રહે છે તેમને વિતત પક્ષી કહે છે. તે પણ મનુષ્યક્ષેત્રની બહાર જ રહે છે.
મનુષ્ય—મનુષ્યના બે ભેદ છે—સંમુશ્ચિમ અને ગર્ભજ.
સંમુચ્છિમ—તે મનુષ્યના મળ, મૂત્ર, શ્લેષ્મ આદિમાં ઉત્પન્ન થાય છે. તેઓ મનરહિત છે. તેમને અસંજ્ઞી મનુષ્ય પણ કહે છે.
ગર્ભજ—આ
મનુષ્યના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તે
બીજો બોલ = ૯
For Personal and Private Use Only
www.jainelibrary.org