________________
ન કરવા રૂપ સંવર. સમ્યત્વ સંવર
વિપરીત શ્રદ્ધાનનો ત્યાગ કરવો તે સમ્યત્વ સંવર છે. સમ્યક્તની પ્રાપ્તિ થવા છતાં પણ ત્યાગ કર્યા વિના સમ્યક્ત સંવર નથી થઈ શકતો. અનંતાનુબંધી ચતુષ્ટય-ક્રોધ, માન, માયા અને લોભ-ના ઉપશમ, ક્ષય તથા ક્ષયોપશમ વડે સમ્યક્તની પ્રાપ્તિ થાય છે અને સંવર અપ્રત્યાખ્યાનીય ચતુષ્ટયના ઉપશમથી થાય
વ્રત સંવર
વ્યક્ત અને અવ્યક્ત આશાનો પરિત્યાગ કરવો તે વ્રત સંવર છે. જે પદાર્થ ન તો કોઈ વાર ઉપયોગમાં લેવામાં આવ્યો હોય અને ન ક્યારેય તેનું નામ પણ સાંભળ્યું હોય તો પણ તેની આશા, તેને ભોગવવાની પિપાસા જ થતી હોય છે, તેને જોતાં જ લાલસા પ્રબળ થઈ જાય છે તેનું કારણ અવ્યક્ત આશા જ છે.
સમ્યક્ત સંવર અને વ્રત સંવર–આ બંને સંવર ત્યાગ કરવાથી થાય છે, અન્યથા નહિ. અપ્રમાદ સંવર
આત્મપ્રદેશ-સ્થિત અનુત્સાહનો ક્ષય થવો તે અપ્રમાદ સંવર છે. અકષાય સંવર
આત્મપ્રદેશ-સ્થિત કષાય(ક્રોધ, માન, માયા અને લોભ)નો ક્ષય થવો તે અકષાય સંવર છે. અયોગ સંવર યોગનો નિરોધ થવો તે અયોગ સંવર છે.
નવ હી પદાર્થ શ્રદ્ધ. યથાતથ્ય ! તિણ ને કહી જે સમ્યક્ત નિધાન !
પછે ત્યાગ કરે ઊંધા સરધણ તણા | - તે સમ્યક્ત સંવર પ્રધાન ; } .?' નવ-પદાર્થ, સંવર-પદાર્થ, ઢાલ, ૧ (ગા) ૧) જીવાજીવ ૦ ૧૦૪ સ =
=
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org