________________
૧૧.
. દ્વેષ પાપ દ્વેષ કરવાથી આત્મા સાથે ચોંટનાર પુદ્ગલ-સમૂહ
""
૧૨. કલહ પાપ—કલહ કરવાથી
૧૩. અભ્યાખ્યાન પાપજૂઠો આરોપ લગાડવાથી ૧૪. પૈશૂન્ય પાપ—ચાડી-ચૂગલી ક૨વાથી ૧૫. પર-પરિવાદ પાપ-નિંદા કરવાથી ૧૬. રતિ-અરિત પાપ— અસંયમમાં રુચિ સંયમમાં અરુચિ
},
33
,,
93
93
Jain Educationa International
31
For Personal and Private Use Only
,,
૧૭. માયા-મૃષા પાપ—માયા-સહિત અસત્ય બોલવાથી ૧૮. મિથ્યાદર્શનશલ્ય પાપ—વિપરીત શ્રદ્ધારૂપી શલ્યથી
33
33
""
37
""
""
""
આ ભેદ વાસ્તવમાં પાપ-તત્ત્વના નથી પરંતુ જે કારણોથી પાપકર્મ બંધાય છે, તે કા૨ણો અનુસાર બધ્યમાન અવસ્થાએ પાપને અઢાર ભાગમાં વિભક્ત કરવામાં આવ્યું છે. પ્રાણોનો વિયોગ કરવો તે યોગ-આશ્રવ કહેવાય છે અને પ્રાણ-વિયોગ કરવાથી જે કર્મ બંધાય છે તે પ્રાણાતિપાત-પાપ કહેવાય છે. તે પુદ્ગલ-સમૂહનો આત્માની સાથે સંબંધ થવાનો હેતુ પ્રાણ-વિયોજન છે. જો આત્મા વડે પ્રાણ-વિયોજન કરવામાં આવતું નથી, તો તે પુદ્ગલ-સમૂહ પણ આત્માની સાથે સંબંધ કરી શકતો નથી. આથી તે ક્રિયાથી જે કર્મ બંધાય છે, તે તે જ ક્રિયાના નામથી ઓળખવામાં આવે છે.
32
જે કર્મના ઉદયથી જીવ હિંસા કરે છે, અસત્ય બોલે છે તથા તે જ પ્રકારના અન્ય પાપો કરે છે, તે કર્મને પ્રાણાતિપાત પાપ-સ્થાન, મૃષાવાદ પાપ-સ્થાન વગેરે કહેવામાં આવે છે.
૫. આશ્રવ
કર્મ ગ્રહણ કરનારી આત્માની અવસ્થાને આશ્રવ કહેવાય છે. આ જીવની અવસ્થા છે, આથી જીવ છે. આત્મા દ્વારા જે કર્મપુદ્ગલો ગ્રહણ કરાય છે, તે અજીવ છે. આશ્રવના મુખ્ય ભેદ પાંચ છે ઃ
૧. મિથ્યાત્વ આશ્રવ—વિપરીત શ્રદ્ધાન, તત્ત્વ પ્રત્યે અરુચિ. ૨. અવ્રત આશ્રવ—અત્યાગ ભાવ. પૌદ્ગલિક સુખો પ્રત્યે
અવ્યક્ત લાલસા.
૩. પ્રમાદ આશ્રવ—ધર્મ પ્રત્યે અનુત્સાહ. પ્રમાદ આશ્રવની વ્યાખ્યા પ્રાયઃ નિદ્રા, વિકથા વગેરે પાંચ પ્રમાદના રૂપમાં ઉપલબ્ધ
જીવ-અજીવ ૦૯૮
www.jainelibrary.org