________________
પ૯
પ્રાણિયેનું આયુ એક પલ્ય, બે પલ્ય અને ત્રણ પલ્યનું છે. શરીરની ઉંચાઈ કમથી ૨ હજાર, ૪ હજાર અને ૬ હજાર ધનષની છે. ભેજન ક્રમથી એક દિવસ પછી, ૨ દિવસ પછી, અને ૩ દિવસ પછી કરે છે શરીરને રંગ કમથી વાદળી, સફેદ અને સેનાના રંગને હોય છે.) અન્ય ક્ષેત્રોમાં આયુની કેવી વ્યવસ્થા છે? તથોત્તરઃ |
રૂના ઉત્તરકુરૂ (વિદેહક્ષેત્રના ઉત્તરમાં એક વિશેષસ્થાન)માં દેવકુરૂના સમાન રમ્ય - ક્ષેત્રમાં હરિક્ષેત્રના સમાન અને હૈરાગ્યવત ક્ષેત્રમાં હેમવત ક્ષેત્રની જેમજ પ્રાણિયાનું આયુ હોય છે. વિદેહક્ષેત્રમાં આયુની કેવી વ્યવસ્થા છે? विदेहेषु सख्येयकालाः । ॥३१॥
(
RI•
..
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org