SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પિત ઉત્સર્પિણ અને અવસર્પિણના છે કાળે દ્વારા ભારત અને ઐરાવતક્ષેત્રમાં રહેવાવાળા મનુષ્યના આયુ, કાય, ભેગેપભેગમાં વૃદ્ધિ અને હાનિ થતી રહે છે. અન્ય ભૂમિઓનું વર્ણન – રાખ્યામાં મૂકોઝવસ્થિતા ૨૮ ભરત અને ઐરાવત ક્ષેત્રને છોડીને બાકીના પાંચે ક્ષેત્રોની સ્થિતિ એવી છે તેવી નિત્ય એક જેવી રહે છે તે ક્ષેત્રોમાં કાળનું પરિવર્તન થતું નથી. હેમવત આદિક્ષેત્રોમાં આયુનું વર્ણન – एकद्वित्रिपल्योपमस्थितयो हैमवतकहारिव વૈશવકુવા | અર? હેમવત, હરિક્ષેત્ર અને દેવકુરૂ (વિદેહ ક્ષેત્રના દક્ષિણમાં વિશેષ રથાન)માં ક્રમથી Jain Educationa Inteffcati@belonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy