SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ વિદેહક્ષેત્રમાં સંખ્યાત વનું આયુ હાય છે. ઉત્કૃષ્ટ આયુ પૂર્વ કાઢિ વર્ષ છે અને જઘન્ય આપ્યુ. અંતમૂર્હુત છે. ભરતક્ષેત્રને વિસ્તાર : भरतस्य विष्कम्भो जम्बूद्वीपस्य नवतिशत મળઃ । ગાર્શી ભરતક્ષેત્રને વિસ્તાર જમ્બુદ્વીપના વિસ્તારના ૧/૧૯૦માં ભાગ પ્રમાણ છે. નોંધઃ– આ અધ્યાયના ચાવીસમા સૂત્રમાં ભરતક્ષેત્રના જે વિસ્તાર દર્શાવ્યા છે તે જબુદ્વીપના વિસ્તારના ૧ લાખ યેાજનના ૧/૧૯૦ મા ભાગની ખરાખર જ છે. ઘાતકીખંડદ્વીપનું વર્ણન : GRING द्विर्धातकीखण्डे ! ॥૨૩॥ Jain Educationa InternatiBeasonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy