________________
પૃથ્વીકાયિક, જલકાયિક, તેજ (અગ્નિ) કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એ પાંચ પ્રકારના સ્થાવર જીવ છે. ત્રસજીના ભેદઃद्वीन्द्रियादयस्त्रसाः ।
કા બે ઈન્દ્રિય (શખ, છીપ, લટ, ઈયળ વગેરે) ત્રણ ઈન્દ્રિય (વીંછી, કીડી, માંકડ, જુ, વગેરે) ચાર ઈન્દ્રિય (માખી, ભમર, કળિયે વગેરે) અને પાંચ ઈન્દ્રિય (કૂતર, બિલાડી, ગાય, ભેંસ, મનુષ્ય વગેરે) જીવ ત્રસ કહેવાય છે. ઈન્દ્રિયો કેટલી છે? पंचेन्द्रियाणि ।
III સ્પર્શ, રસના, પ્રાણુ, ચહ્યું અને કહ્યું એ ભેદથી ઈન્દ્રિયે પાંચ હોય છે.
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org