________________
સંસારી અને મુક્તના ભેદથી જીવ બે પ્રકારના છે. સંસારી જીવના કેટલા ભેદ છે? समनस्काऽमनस्काः ।
સંસારીજીવા બે પ્રકારના હોય છે. મન સહિત (સમનસ્કા) અને મન રહિત (અમાસ્કા) તેને સંજ્ઞી અને અસંજ્ઞી પણ કહે છે.
संसारिणस्त्रसस्थावराः । ॥१२॥
સંસારીજીના ત્રસ અને સ્થાવરના ભેદથી પણ બે ભેદ છે. સ્થાવરના કેટલા પ્રકાર છે. पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः ।
શા
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org