________________
૨૪
નધિ :- બાહા અને અત્યંતર નિમિત્તના કારણે આત્માના ચૈતન્ય સ્વરૂપનું જે જ્ઞાન અને દશનરૂપ પરિણમન થાય છે તેને ઉપગ કહે છે. ઉપગના કેટલા ભેદ છે તે બતાવે છે – स द्विविधोऽष्टचतुर्भे दः । ॥९॥
તે ઉપયોગ મૂળરૂપથી જ્ઞાનેપગ અને દશને પગના ભેદથી બે પ્રકારના છે. જ્ઞાનેપગના આઠભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મનપર્યય, કેવલ, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ.
દર્શને પગના ચાર ભેદ છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલ દર્શન, જીવ કેટલા પ્રકારના છે? संसारिणो मुक्ताश्च ।
Ri૨૦થી
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org