________________
૨૭
ઈન્દ્રિયાના કેટલા ભેદ છે ?
द्विविधानि ।
Ißદ્દા
દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી પ્રત્યેક ઈન્દ્રિયના એ બે ભેદ છે. દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપ શું છે ?
निवृत्युपकरणे द्रव्येन्द्रियम् ।
||Ýા
નિવૃત્તિ (આકાર વિશેષમાં પુદ્ગલની રચના) તથા ઉપકરણને દ્રવ્યેન્દ્રિય કહે છે. તેમાંથી દરેકના અભ્ય તર અને ખાદ્ય ભેદથી એ બે ભેદ છે.
ભાવેન્દ્રિયનુ સ્વરૂપ :
W
ne
लब्ध्युपयोगौ भावेन्द्रियम् । લબ્ધિ (અ ગ્રહણ કરવાની શક્તિ) અને ઉપયાગને ભાવેન્દ્રિય રહે છે.
Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org