________________
૧૭.
કુમતિ, કુશ્રુત અને અવધિ શું હોય છે? मतिश्रुतावधयो विपर्ययश्च । ॥३१॥
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ વિપરીત પણ હોય છે (મિથ્યાદર્શનના ઉદયથી તે જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે) મિથ્યાજ્ઞાન વડે જીવ પદાર્થોને વિપરીત રૂપે જાણે છે.)
સમ્યફજ્ઞાનથી કેવી રીતે ભિન્ન છે? सदसतोरविशेषाद्यदृच्छापलब्धेरुन्मत्तवत् ।
મથ્યાજ્ઞાન
Hપુરા
વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થને વિશેષતા વિના પિતાની ઈરછાનુસાર જાણવાને કારણે મિથ્યા દષ્ટિનું જ્ઞાન ઉમત:
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org