________________
-
૧૦
અથવા પાગલ પુરુષના જ્ઞાન જેવું છે. (જેવી રીતે પાગલ કોઈવાર માતાને પત્ની અને પત્નીને માતા સમજે છે અને કેઈવાર માતાને માતા તથા પત્નીને પત્ની માને છે. પરંતુ તેનું જ્ઞાન ઠીક નથી. કારણ કે તે માતા તથા પત્નીને ભેટ જાણ નથી.) નય કેટલા પ્રકારના હોય છે? તૈના સંપ્રદ રવાનુકૂળરામમિત્ર
સંપૂરા નવા ! રેરા નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત તે સાત નય છે. (દ્રવ્ય કે પર્યાયની અપેક્ષાથી કઈ એક ધર્મનું કથન કરવાને નય કહે છે. તે નય પરસ્પર સાપેક્ષ થઈને જ સમ્યફહનનું કારણ થાય છે. જેવી રીતે તંતુ
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org