________________
અનંતમા ભાગને મન:પર્યય જ્ઞાન જાણે છે. કેવલજ્ઞાનને વિષય શું છે? सर्व द्रव्यपर्यायेषु केवलस्य । ॥२९॥
કેવલજ્ઞાન વિષય સમસ્ત દ્રવ્ય અને તેની સંપૂર્ણ પર્યાયે છે. એક જીવને એક સાથે કેટલાં જ્ઞાન હોઈ શકે? एकादीनि भाज्यानि युगपदेकस्मिन्ना चतुभ्यः।
_રૂા . એક જીવમાં એક સાથે ઓછામાં ઓછું એક અને વધારેમાં વધારે ચાર જ્ઞાન હોઈ શકે છે (એક હોય તે તે કેવલજ્ઞાન હશે.) બે હોય તે અતિશ્રુત હશે. ત્રણ હોય તે મતિ, શ્રુત, અવધિ અથવા મતિ, શ્રુત, મનપર્યય હશે. ચાર હોય તે મતિ, શ્રુત, અવધિ અને મનઃ પર્યય હશે.
Jain Educationa Inteffatil@essional and Private Useverly.jainelibrary.org