________________
૧૬૪
ભૂખ, તરસ, ઠંડી, ગરમી, દશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્ચા, નિષદ્યા, શૈયા, આર્કાશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃષ્ણે સ્પર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, તથા અદન આ બાવીસ પરિષહ છે. આ ખાવીસ પરિષહેાને જે મુનિએ શાંત ચિત્તે સહન કરે છે. તે આશ્રવના નિરોધ કરી સ`વરને પામે છે.
કયા ગુણસ્થાનમાં કેટલા પરિષદ્ધ હાય છે ? सूक्ष्म सांपरायछद्मस्य वीतरागयोश्चतुर्दश । 118011
ગુણસ્થાન ચૌદ હેાય છે. (૧) મિથ્યાવ (૨) સાસાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યકૃષ્ટિ (પ) દેશિવરત (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમત્ત સંયંત (૮) અપૂર્વકરણ
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org