________________
૧૬૫
(૯) અનિવૃત્તિકરણ (૧૦)સૂમ સાંપરાય, (૧૧) ઉપશાંત માહ (૧૨) ક્ષીણુ માહ (૧૩) સચેાગ કેવલી અને (૧૪) અચેાગ કૈવલી.
સૂક્ષ્મ સાંપરાય એટલે દસમા ગુણસ્થાન અને છદ્મસ્થ વીતરાગ તે પૈકી એટલે અગીયારમ્' ગુણસ્થાન તથા ઉપશાંત માહ એટલે ખારમા ગુણસ્થાનમાં નીચે મુજબ ૧૪ પરિષહ હાય છે. (૧) ભૂખ, (૨) તરસ (૩) ૐ’ડી (૪) ગરમી (૫) દેશમશક (૬)ચર્યા (૭)શૈયા (૮)વધ (૯) અલાભ (૧૦) રેગ (૧૧) તૃણુ સ્પર્શી (૧૨) મલ (૧૩) પ્રજ્ઞા (૧૪) અજ્ઞાન.
एकादश जिने ।
un
સયેાગ કેવળી નામના તેરમા ગુણુસ્થાનમાં ૧૧ પરિષહ હાય છે. આગળના
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org