________________
૧૬૩ ચિંતવન કરવું તે બાર ભાવના (અનુપેક્ષા) છે. પરિષહ સહન કરવાની શી જરૂર છે? मार्गाच्यवन निज रार्थ परिषोढब्याः
___ परिषहाः । ॥८॥ સંવરના માર્ગથી ચુત ન થવા માટે અને કર્મોની નિર્જરા માટે બાવીસ (૨૨) પરિષહોને સહન કરવા જોઈએ. માર્ગને આશય સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મેક્ષમાર્ગ છે. બાવીસ પરિષહ કયા છે? क्षुत्पिपासाशीतोष्णदश मशक नाग्न्यार ति स्त्री चर्यानिषद्याशय्या क्रोशवधयाचना लाभरोग तृण स्पर्श मल साकार पुरस्कार
प्रज्ञा ज्ञानादर्शनानि । ॥९॥
Jain Educationa InteFfratil@essional and Private Userly.jainelibrary.org