________________
૧૬૨ (૪) ઉત્તમ શૌચ (નિર્લોભતા) (૫) ઉત્તમ સત્ય (૬) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આર્કિચન્ય (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય, આ દસ ધર્મો છે. તેને ઉત્તમ શબ્દથી અલંકૃત કરવા જોઈએ. જેમ કે ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ વગેરે. અનુપ્રેક્ષા કોને કહે છે અને કેટલા પ્રકાર છે? अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुच्या स्त्रव सवर निर्जरालोकबोधिदुर्लभ धर्मस्वाख्यातत्वानुचिन्तनमनुप्रेक्षाः । ॥७॥
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આમ્રવ, સંવર, નિર્જરા, લેક, બેધિ દુર્લભ અને ધર્મ, તેના સ્વરૂપનું
Jain Educationa Intefratil@essonal and Private UserDry.jainelibrary.org