________________
૧૬૧ કષાયનાં અનુત્પાદક અને ધર્મથી
અવધ વચનનું બોલવું. - એષણ સમિતિ – શુદ્ધ, નિર્દોષ આહાર
લે. - આદાન નિક્ષેપણ સમિતિ –દેખી શોધીને પછી અથવા કમળ વસ્ત્રથી ઝાટકીને વસ્તુ ઉઠાવવી, મૂકવી. – ઉત્સર્ગ સમિતિ – જીવ જંતુ રહિત,
સ્થાનમાં મળમૂત્ર આદિનું વિસર્જન કરવું. તે પાંચ સમિતિ છે. ધમના કેટલા પ્રકાર છે? उत्तमक्षमा मार्दवार्जव शौच सत्य संयम तपस्त्यागाकिंचन्य ब्रह्मचर्याणि धर्माः ॥६॥
(૧) ઉત્તમ ક્ષમા (૨) ઉત્તમ માર્દવ (નમ્રતા) (૩) ઉત્તમ આર્જવ (માયા રહિત)
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org