________________
I/રો.
- ૧૬ तपसा निर्जरा च ।
દશ ધર્મોમાં નિર્દોષ કરેલ તપધર્મથી સંવર અને નિર્જરા બેઉ થાય છે. ગુપ્તિ કેને કહે છે? सम्यग्योगनिग्रहो गुप्तिः। ॥४॥
સમ્યફ પ્રકારે એટલે કે વિષયાભિલાષા, યશની ઈચ્છા ત્યાગીને મન, વચન, કાયની પ્રવૃત્તિને રોકવી તેને અનુક્રમે મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ કહેવાય છે. સમિતિના કેટલા પ્રકાર છે? ईर्याभाषेषणादान निक्षेपोत्सर्गाः समितय ।
III) - ઈર્યાસમિતિ - ચાર હાવ ભૂમિ
દેખીને ચાલવું. - ભાષા સમિતિ – હિત, મિત, પ્રિય,
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org