________________
૧૫૮
ગેની વિશેષતાથી જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓના કારણભૂત સૂક્ષમ અને એક ક્ષેત્રમાં રહેવાવાળા અનંતાનંત પુદ્ગલ પરમાણુઓને ત્રિકાલમાં આત્માના સમસ્ત પ્રદેશની સાથે બંધ પણાને પામવું તેને પ્રદેશ બંધ કહે છે. કર્મની પૂણ્ય પ્રવૃતિઓ કઈ છે? सद्वेद्य शुभायुर्नाम गोत्राणि पूण्यम् । ॥२५॥
સાતવેદનીય, શુભ આયુ, શુભનામ અને શુભત્ર તે પૂણ્ય પ્રકૃતિઓ છે. કર્મોની પાપ પ્રકૃતિઓ કઈ છે? अतोऽन्यत् पापम् ।
॥२६॥ પૂણ્ય પ્રવૃતિઓ સિવાયની જે કર્મ પ્રકૃતિઓ છે. તે સઘળી પાપ પ્રકૃતિઓ છે.
છે ઈતિ શ્રી ઉમાસ્વામી વિરચિત મેક્ષશાસ્ત્રને આઠમે અધ્યાય સંપૂર્ણ
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org