________________
૧પ૭
જ થાય છે, જેમકે જ્ઞાનાવરણ કર્મનું ફળ જ્ઞાનના અભાવને અનુભવ કરાવવા તે છે. ફળ આપી દીધા પછી કર્મોની શું દશા થાય છે? તત્તર નિ |
ગરા ફળ આપ્યા પછી કર્મોની નિર્જર થઈ જાય છે. એટલે કે કર્મ આત્માથી છૂટાં પડી જાય છે તેને સવિપાક નિર્જરા કહે છે. જે કર્મોએ હજુ ફળ આપ્યું નથી. તેને તપ દ્વારા ઉદયમાં લાવી આમાથી જુદા કરવામાં આવે તેને અવિપાક નિર્જરા પ્રદેશ બંધ કેને કહે છે? नाम प्रत्यया: सर्वतो योग विशेषात् सूक्ष्मैक क्षेत्रावगाह स्थिताः सर्वात्म प्रदेशेवन्तानन्त
કરા: પારકા
Jain Educationa Inteffcatibersonal and Private Usev@vily.jainelibrary.org