________________
૧૫૬ शेषाणामन्तर्मुहूर्ता।
૨૦ના જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અંતરાય, અને આયુકર્મની જઘન્ય સ્થિતિ અંતમૂહુંતની છે. અનુભાગ બંધ શું છે? विपाकोऽनुभवः।
વિવિધ અથવા વિશેષ કર્મોને પાક અથવા ફલ દેવાને અનુભવ અથવા અનુભાગ કહે છે. આ અનુભાગબંધ કષાની તીવ્ર મંદતા અથવા મધ્યમતા અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ મુજબ અનેક પ્રકારના છે. અનુભાગ બંધના પણ શું પ્રકારે છે? स यथानाम ।
||રશી અનુભાગ બંધ કર્મોનાં નામ પ્રમાણે
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org