________________
૧૫૫ આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ શું છે? त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुषः । ॥१७॥
આયુ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરની છે. વેદનીય કમની જઘન્ય સ્થિતિ શું છે? अपरा द्वादश मुहूर्ता वेदनीयस्य । ॥१८॥
વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ૧૨ મૂહુર્તની છે. (એકમૂ હુર્ત=૪૮ મિનિટ બેઘડી)નામ અને ગોત્ર કમની જઘન્ય સ્થિતિ કેટલી છે? नाम गोत्रयोरष्टौ ।
॥१९॥ નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મૂહર્તની છે. બાકીનાં કર્મોની જઘન્ય સ્થિતિ શું છે?
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org