________________
૧૫૪
સ્થિતિબંધ સમજાવો. आदितस्तिमृणामन्तरायस्य च त्रिंशत्साग रोपमकोटीकोटयः परा स्थितिः । ॥१४॥
પહેલાં ત્રણ જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને વેદનીય તથા અંતરાય કર્મની ઉત્કૃષ્ટ આયુ ૩૦ કડાકડી સાગરની છે. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ શું છે? सप्ततिमोहनीयस्य ।
॥१५॥ મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કેડાછેડી સાગરની છે. નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? विंशतिर्नाम गोत्रयोः ।
નામ અને ગોત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડા કેડી સાગરની છે.
Jain Educationa Interati@ersonal and Private Usev@ww.jainelibrary.org