________________
૧૫
દુસ્વર (૩૦) શુભ (૩૧) અશુભ (૩૨) સૂક્ષ્મ. (૩૩) સ્થૂલ (૩૪) પર્યાપ્તી (૩૫) અપર્યાપ્તિ (૩૬) સ્થિર (૩૭) અસ્થિર (૩૮) આદેય (૩૯) અનાદેય (૪૦) યશક્તિી (૪૧) અપયશકીતી (૪૨) તીર્થંકર પ્રકૃતિ, ગોત્ર કર્મના બે ભેદ ક્યા ક્યા છે? उच्चैनी चैश्च ।
_ ૨ા. ગેત્ર કર્મના ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એ બે ભેદ છે. અંતરાયકર્મના પાંચભેદ ક્યા છે? दान लाभ भोगोपभोग वीर्याणाम् ।।१३।।
અંતરાય કમના (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય અને વીર્યાન્તરાય એમ પાંચ પ્રકાર છે.
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org