________________
૧૩૧
॥૪॥
असदभिधानमनृतम् । પ્રમત્તયેાગથી અસત્ય કહેવું તે અમૃત
(જૂઢ) છે.
ચારી કરવી કેને કહે છે ?
अदत्तादानं स्तेयम् ।
મા
પ્રમત્તયેાગથી આપ્યા વિનાની કાઈ
પણ વસ્તુ લેવી તે ચારી છે. કુશીલ કાને કહે છે ? मैथुनमब्रह्म ।
"શા
પ્રમત્તયાગથી રતિ સુખને અર્થે શ્રી અને પુરુષ અથવા પુરુષ અને પુરુષમાં જે વ્યવહાર (ચેષ્ટા) થાય છે. તે મૈથુન (અબ્રહ્મ, કુશીલ) છે. કેમકે તે કારણે હિંસા, અસત્ય ચારી પરિગ્રહ વિગેરે સર્વ પાપ કરવાં પડે છે. પશ્ર્ચિહ ફાને કહે છે ?
P
Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org