________________
૧૩૨ मूर्छा परिग्रहः ।
ઉછળી મૂર્છાને પરિગ્રહ કહે છે. બાહ્ય પરિગ્રહ અને રાગ દ્વેષાદિ અંતરંગ પરિગ્રહની પ્રાપ્તિ, રક્ષણ અને વૃદ્ધિ માટે મનની અભિલાષા અથવા મમત્વનું નામ મૂચ્છે છે પ્રમત્તગ સહિત મૂછ પરિગ્રહ છે. વ્રતી કેને કહે છે? નિ:રાવ્યોત્રી |
જેને શલ્ય (શૂળ વેદના) નથી તે વતી છે. શલ્યના ત્રણ ભેદ છે, માયા, મિથ્યાત્વ, અને નિદાન. છલકપટ કરવાને માયા કહે છે. તાનું શ્રદ્ધાન ન હોવું તે મિથ્યાત્વ છે અને વિષય ભોગોની (કાંક્ષા) ઈછાને નિદાન કહે છે. વતી કેટલા પ્રકારના છે? अगार्यनगारश्च ।
॥१८॥
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org