________________
૧૩૦
પ્રત્યે માધ્યસ્થભાવ રાખવો જોઈએ. વૈરાગ્ય વૃદ્ધિ માટે શું કરવું જોઈએ? जगत्काय स्वभावौ वा संवेग वैराग्यार्थम् ।
|૨૨ાાં (સંવેગ) સંસારથી ઉદાસીનતા, (વૈરાગ્ય) શરીર ભેગાદિથી વિરક્ત થવા માટે આ સંસાર અને આ શરીર ના સ્વરૂપનું ચિંતવન કરવું જોઈએ. હિંસા કોને કહે છે? प्रमत्त योगात्प्राणव्यपरोपणं हिंसा । ॥१३॥
પ્રમત્ત (અસાવધાની, પ્રમાદ) થી પ્રાણને ઘાત કરવો તે હિંસા છે. કષાય સહિત પ્રાણીને પ્રમત્ત કહે છે અને તેની મન વચન કાયની ક્રિયાને પ્રમત્ત ચુંગ કહે છે. અસત્ય કેને કહે છે?
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org