SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ हिंसा दिष्विहामुत्रापायावद्यदर्शनम् । ॥९॥ હિંસા, જૂઠ, ચેરી, કુશીલ, અને પરિગ્રહ એ પાંચે પાપના કરવાથી આ લોકમાં અને પરલોકમાં ભય અને નિંદા પ્રાપ્ત થાય છે. તથા. દુ:વમેવ વા શબા આ પાંચે પાપ દુઃખ રૂપ જ છે. એ વિચાર કર જોઈએ. બીજી પણ કઈ ભાવનાઓ છે શું? मैत्री प्रमोद कारुण्य माध्यस्थ्यानि च सत्त्वगुणाधिक क्लिश्यमानाविनयेषु ।॥११॥ પ્રાણી માત્રમાં મૈત્રીભાવ, ગુણી જને પ્રત્યે આદરભાવ, (પ્રમોદ) દુખીજનેને જોઈને દયાભાવ અને અવિનયી જીવોની Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy