________________
૧૨૮ रतानुस्मरणवृष्येष्टरसस्वशरीरसंस्कार રચાના: ઘર |
સ્ત્રી રાગ કથા શ્રવણને ત્યાગ, સ્ત્રીઓનાં મનહર અંગેને જેવાને ત્યાગ પહેલાં ભેગવેલા વિષયેનાં સ્મરણેને ત્યાગ, કામવર્ધક ગરિષ્ટ ભેજનનો ત્યાગ અને સ્વ શરીર શગારને ત્યાગ એ બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ છે. પરિગ્રહ ત્યાગવતની ભાવનાઓ કઈ છે? मनोज्ञामनोज्ञेन्द्रिय विषयरागद्वेषवर्जनानि
पंच । ॥८॥ પાંચ ઈનિદ્રાના ઇષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં દ્વેષની ભાવનાને ત્યાગ કરે તે પાંચ પરિગ્રહ ત્યાગ વતની ભાવનાઓ છે. પાપ કરવાથી શું થાય?
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org