________________
૧૨૭ કર અને (શાસ્ત્રની આજ્ઞાનુસાર નિર્દોષ વચન બેલિવું) અનુવિચિભાષણ તે સત્યવ્રતની પાંચ ભાવનાઓ છે. અચૌર્યાવ્રતની ભાવનાઓ કઈ છે? शून्यागार विमोचितावास परोपरोधाकरण भेक्ष्यशुद्धिसधर्मा विसंवादाः पंच । ॥६॥ - શૂન્યાગાર (એટલે પર્વત, ગુફા, નદી તટ વિગેરે સ્થાનમાં નિવાસ કરવ) વિમેચિતાવાસ (એટલે તજી દીધેલી જગ્યાઓમાં રહેવું) પરે પધાકરણ (પોતાના સ્થાનમાં બીજા કેઈને રહેતાં ના રોકવા) શૈક્ષ્ય શુદ્ધિ (શાસ્ત્રાનુસાર ભીક્ષાની શુદ્ધિ રાખવી) અને સાધમી ભાઈએથી વિવાદ (વિસંવાદ) ન કરે તે પાંચ અચૌર્યગ્રતની ભાવના છે. બ્રહ્મચર્ય વ્રતની ભાવનાઓ કઈ છે? स्त्रीरागकथाश्रवणतन्मनोहराङ्गनिरीक्षण पूर्व
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org