________________
૧૨૬
तस्थैयार्थ भावनाः। पंचपंच
રૂTI તે વતેની સ્થિરતા માટે પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવના છે. અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ કઈ છે? वाङमनोगुप्तीर्यादाननिक्षेपणसमित्यालोकित
पान भोजनानि पंच । ॥४॥ વચન ગુપ્તિ, મને ગુપ્તિ, ઈર્ષા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને આલેખિતપાન ભેજન (સૂર્ય પ્રકાશમાં જેઈને ખાવું પીવું) તે અહિંસાત વ્રતની પાંચ ભાવના છે. સત્યવ્રતની પાંચ ભાવનાઓ કઈ છે? क्रोधलोमभिरुत्वहास्यप्रत्याख्यानान्य नु
वीचि भाषणं च पंच । ॥५॥ ક્રોધ, લોભ, ભય, હાસ્યને ત્યાગ
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org