________________
૧૦૫ (૭) કાયિક ક્રિયાઃ (દુષ્ટતાપૂર્વક ઉદ્યમ
કરવો). (૮) અધિકરણ ક્રિયા (હથિયારો રાખવા) (૯) પારિતાપિકી ક્રિયા ? (છને પીડા
કરવી). (૧૦) પ્રાણાતિપાતિકી ક્રિયા: (પ્રાણેને
નાશ કર). (૧૧) દર્શન કિયા (વિકારભાવથી જેવું). (૧૨) સ્પર્શન ક્રિયાઃ (વિકાર ભાથી
સ્પર્શ કરવો). (૧૩) પ્રાત્યયિકી કિયા : (નવાં નવાં
હિંસાદિનાં કારણે ઉત્પન્ન કરવાં). (૧૪) સમન્નાનુપાત કિયા? (મનુષ્યો અને
પશુઓને ઉઠવા બેસવાના સ્થળે
મળમૂત્ર વગેરે કરવાં). (૧૫) અનાગક્રિયાઃ (દેખ્યા યા વિના
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org