________________
૧૦૪ ચેરી, કુશીલ અને પરિગ્રહ) અને પચીસ નીચે મુજબની ક્રિયાથી સાંપરાયિક આશ્રવ થાય છે. જેના કુલ ઓગણચાલીસ ભેદ છે. છે. પચીસ ક્રિયાઓનું સ્વરૂપ નીચે મુજબ છે :(૧) સમ્યકત્વ ક્રિયા (સમ્યકત્તવની વૃદ્ધિ
કરનારી ક્રિયાઓ જેવી કે દેવપૂજન,
ગુરૂ પાસ્તિ, શાસ્ત્ર પ્રવચન વગેરે). (૨) મિથ્યાત્વ કિયા (કુદેવ પૂજન, કુગુરૂ
પાસ્તિ અને કુશાસ્ત્રનું વાંચન,
અધ્યયન આદિ) (૩) પ્રયોગ કિયા : (જવું આવવું વગેરે) (૪) સમાદાન કિયા (વ્રતની ઉપેક્ષા) (૫) ઈર્યાપથ કિયાઃ (ગમન ક્રિયા) (૬) પ્રાદેષિકી કિયાઃ (કે ધમાં બીજાઓ
ઉપર દેષો લગાવવા)
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org