________________
૧૦૩ અશુભ યોગ કહે છે. सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोः
મકા
કષાય સહિત છને સાંપરાયિક અને કષાયરહિત જીવોને ઈર્યાપથ આશ્રવ હોય છે. સાંપરાયિક આશ્રવ સંસારનું કારણ થાય છે. અને તે દસમાં ગુણસ્થાન સુધી હોય છે. ઈર્યાપથ આશ્રવ સંસારનું કારણ બનતું નથી. અને અગિયારમા ગુણસ્થાનથી તેરમાં ગુણસ્થાન સુધી હોય છે. સાંપરાયિક આશ્રવ કેટલા પ્રકારના હોય છે? इन्द्रियकषायात्रतक्रिया: पञ्चचतुःपञ्चपञ्च
विशति संख्या: पूर्वस्य भेदा: ॥५॥
પાંચ ઈન્દ્રિય (સ્પર્શન, રસના, નાક, આંખ અને કાન) ચાર કષાયો (ક્રોધ, માન માયા , લોભ) પાંચ અવિરત (હિંસા, જૂ,
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org