________________
૧૦૬
જમીન ઉપર ચીને રાખવી અથવા
ઉઠબેસ કરવી). (૧૬) સ્વહસ્ત કિયાઃ (બીજાઓએ કરવાને
ગ્ય કાર્યો લેભવશ થઈ જાતે
કરવાં).. (૧૭) નિસર્ગ ક્રિયા (પાપ ક્રિયાઓ માટે
સંમતિ આપવી અથવા તેની પ્રશંસા
કરવી). (૧૮) વિદારણ ક્રિયા (બીજાઓનાં પાપોને
જાહેર કરવાં). (૧૯) આજ્ઞા વ્યાપાદિકીની ક્રિયા (જનાજ્ઞા
થી વિપરીત (વિરોધી) વાત કરવી) (૨૦) અનાકાંક્ષા કિયા? (આળસ અથવા)
અજ્ઞાનને કારણે શાસ્ત્રોક્ત કિયાઓને
આદર ન કરવો). (૨૧) પ્રારંભ ક્રિયાઃ (પ્રાણીઓને છેદન
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org