________________
૯૫
આંખેાથી જોઇ શકાય તેવા સ્ટન્ય લેદ ખ'નેથી જ થાય છે. કેવળ
અને સ`ઘાત એકલા ભેદથી નહિ.
દ્રવ્યનુ લક્ષણ શુ છે ?
सद्द्रव्यलक्षणम्
રા
દ્રવ્યનું લક્ષણ સત્ છે એટલે જે અસ્તિત્વમાં છે તે દ્રવ્ય છે.
સત્ નું સ્વરૂપ શુ' છે ?
. उपादव्ययव्ययुक्तं सत्
||ક્ષ્ા
જે ઉત્પાદ (નવીન પર્યાયની ઉત્પત્તિ), વ્યય (વિનાશ), ધ્રૌવ્ય (દ્રવ્યના તે સ્વભાવ જે દ્રવ્યની બધી અવસ્થાઓમાં વિદ્યમાન રહે છે) સહિત હૈાય તે સત્ છે. નિત્યનું લક્ષણ શું છે?
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org