________________
સ્કનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? भेदसधातेभ्य उत्पद्यन्ते ॥२६॥
સ્કોની ઉત્પત્તિ ભેદ અને સંઘાતથી થાય છે. તથા તે બંનેથી પણ થાય છે. ભેદ એટલે છુટા પાડવા સંઘાત એટલે એકઠું કરવું. અણુની ઉત્પત્તિ કેવી રીતે થાય છે?
|૨ની પરમાણુની ઉત્પત્તિ કેઈ અપના પરમાણુ સુધીના ભેદ કરવાથી થાય છે.
દેખવા ગ્ય સ્કન્દની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? भेदसंधाताभ्यां चाक्षुषः
૨૮
भेदादणुः
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org